aries agro

કપાસ આ વર્ષે સારા છે પરંતુ હજુ ગુલાબી ઈયળ માટે એટલું નોંધી લ્યો કે ગુલાબી ઈયળ  કપાસના ખેતરમાં આવવાનો સાચો સમય તો ઓક્ટોબર નવેમ્બર છે. કારણ કે ભૂર પવન  વાય ત્યારે તમારી જમીનમાં પડેલા કોસેટા આળશ મરડીને એટલેકે ઠંડી પડવાનું શરૂ થાય ત્યારે સુશુપ્ત અવસ્થામાં પડેલી ગુલાબી ઈયળ કુદા તરીકે બહાર આવે છે.  ગુલાબી ઈયળની ચડાઈ કરવાનું હજુ  બાકી છે, વાવણી પછી ક્યાંક ગુલાબી ઈયળની આત્મધાતી પેઢી દેખાયેલી હતી. એટલે યાદ રાખજો કે કપાસમાં બહુ કુણપ લાવશો તો ફાલ મોડો બેસશે અને એવુ થયું તો તે ફાલ તમે બચાવી શકશો નહિ એટલે અત્યાર થી જ કપાસમાં ફાલ લાગે તેને બચાવો, ઝડપથી જીંડવા તૈયાર થઈ જાય તેવું કરો. ટુકમાં કપાસ એવો કરો કે ઠંડી પડે તે પહેલા પહેલા જેટલા જીંડવા તમારા કપાસના છોડમાં છે તે તમારા થઈ જાય. આજથી જ કરો તૈયારી 

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ગુલાબી ઇયળ

    મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

    વધુ વાંચો....

    જીવાત : કપાસની ગુલાબી ઇયળ

    મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

    વધુ વાંચો....

    કપાસની ગુલાબી ઇયળ

     ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

    વધુ વાંચો....

    સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન

    સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન રહેવાની હવે જરૂર ઘણા વિડીયો માં કોઈ ચોક્કસ કંપનીની દવા, ખાતર કે બિયારણ ના જ વખાણ કરવામાં આવ્યા હોય છે અને ચમત્કારિક પરિણામોનો દાવો કરવામાં

    વધુ વાંચો....

    વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

    ૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક

    વધુ વાંચો....

    હળદરની સૂકવણી

    ઉકાળેલી ફિંગર રાઇઝોમ્સને વાંસની સાદડીઓ અથવા સૂકવવાના ફ્લોર પર ૫-૭ સેમી જાડા સ્તરોમાં ફેલાવીને તડકામાં સૂકવવામાં આવે છે. રાત્રિના સમયે સુકાવવા માટે રાખેલ ઢગલા પર હવાની અવર-જવર થાય એ રીતે તેને કવર

    વધુ વાંચો....

    આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?

    આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે

    વધુ વાંચો....

    ખેતીવાડીની ખોટી સલાહ આપનારને ઓળખવા કેમ?

    આવી સલાહ માનતા પહેલા તેની વિશ્વનીયતા તપાસવી પડે . ખેડૂત તરીકે એગ્રોનોમિક (ખેતીલક્ષી) સલાહને પણ સીધી જ ખેતરમાં અપનાવતા પહેલા શું કરવું ? તે સમજી લેવાનો સમય આવી ગયો છે . ખેતીને

    વધુ વાંચો....

    લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

    લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે

    વધુ વાંચો....

    ખોટાડું સોશિયલ મીડિયાનો એક દાખલો.

    આજના ડિજિટલ યુગમાં ગુજરાતના ખેડૂતો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની ઘણી નવી માહિતી મેળવે છે. આ એક સારો બદલાવ છે. પણ એ પણ યાદ રાખો કે આજકાલ

    વધુ વાંચો....

    વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?

    “ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને

    વધુ વાંચો....

    વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ

    આપણા વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ એટલે ત્યારે જમીન જીવતી હતી એટલે આ બધું કુદરતી થતું હતું પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી અને આપણે વાંક બીજાનો

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks