આ નોંધો,  યુરોપની જેમ ToBRFV (ટોમેટો બ્રાઉન રુગોઝ ફ્રૂટ વાયરસ) ગ્રીન હાઉસનો વાઇરસ ઓપન ફિલ્ડમાં ઉગાડતા ટામેટા અને મરચાંની ખેતી માટે પણ ગંભીર ખતરો ભવિષ્યમાં આપણે ત્યાં ઉભો કરી શકે  છે કારણ કે આ વાઇરસ અન્ય સામાન્ય વાયરસની જેમ  મોલો-મશી અથવા સફેદ માખી દ્વારા ફેલાતા નથી , ToBRFV સંપૂર્ણપણે યાંત્રિક રીતે (Mechanical) ફેલાય છે. આ કિસ્સામાં તમારા ખેત-મજૂરો ખેત ઓજારો વગેરે  વાહક છે. ભારતમાં આ વાયરસનો પ્રથમ કેસ ૨૦૨૪ ની શરૂઆતમાં નોંધાયો હતો અને તે પછી અન્ય રાજ્યોમાં પણ તેના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. કામદારોએ નિયમિતપણે હાથ ધોવા જોઈએ અને દરરોજ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. શું આ ભારતમાં આપણે કરી શકીશું ?  

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા

    આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં ૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે

    વધુ વાંચો....

    ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ?

    [1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી

    વધુ વાંચો....

    ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

    ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના નવા ઉપાધ્યક્ષ: ગિરિધર રાનુવા પરિચય અને પ્રોફાઇલ

    ગિરિધર રાનુવા ઉદ્યોગ ક્ષેત્રે ૨૩ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, જેમાં વિવિધ પ્રદેશોમાં બીએએસએફ એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સ સાથેના ૧૬ વર્ષના અનુભવનો સમાવેશ થાય છે. તેઓ હાલમાં ભારતમાં બીએએસએફ એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સના વ્યવસાયનું નેતૃત્વ કરે

    વધુ વાંચો....

    ખેતીમાં નવી ટેકનોલોજી સાથે ખેતી ટકાવી રાખવા શું જરૂરી છે ?

    સીધા ઉપભોક્તાને વેચાણ તેવા પ્રકારની ડાયરેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરીશું તો ખેતી કરવાની હિંમત આવશે . બીજું કે ખેતી તો ટકવાની છે. ખેતી વગર કોઈ આરો નથી, કરોડો લોકોને અનાજ , ફળ ,

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અંકુર અગ્રવાલનું પ્રદાન

    ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનના અંકુર અગ્રવાલ જેમણે ૨૦૨૪થી શરૂ કરીને બે ટર્મ સુધી ક્રોપલાઈફ માં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. અગ્રવાલે તેમના કાર્યકાળ દરમિયાન ‘ડ્રાફ્ટ પેસ્ટીસાઇડ્સ મેનેજમેન્ટ બિલ, ૨૦૨૫’ સહિતના નિયમનકારી મુદ્દાઓ પર

    વધુ વાંચો....

    શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ?

    શાકભાજી ઉગાડતા ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે . દા .ત .મોટા શહેરની આજુ બાજુના ગામના ખેડૂતોએ સંગઠિત થઈને શહેરમાં એકસાથે દશ થી પંદર જગ્યાએ પોતાના ટ્રેક્ટર કે ટેમ્પામાં શાકભાજીને બજારમાં જે ભાવ

    વધુ વાંચો....

    જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું

    ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા

    વધુ વાંચો....

    પાક સંરક્ષણ ક્ષેત્રે ક્રોપલાઇફ ઇન્ડિયાનું યોગદાન

    ક્રોપલાઇફ ઇન્ડિયા શું છે ? ક્રોપલાઈફ પાક સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ (R&D) આધારિત કામગીરી કરતી ૧૭ અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, તેના સભ્યો ભારતના સ્થાનિક પાક સંરક્ષણ બજારમાં

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે ડૉ. જ્ઞાનેન્દ્ર શુક્લાની નિમણૂક

    ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, નવી દિલ્હી ખાતે  ક્રોપલાઇફ ઇન્ડિયા (CropLife India) એ રૅલિસ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ડૉ. જ્ઞાનેન્દ્ર શુક્લાને તેના બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે, સાથે જ બાયર ક્રોપ સાયન્સના

    વધુ વાંચો....

    સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન

    સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન રહેવાની હવે જરૂર ઘણા વિડીયો માં કોઈ ચોક્કસ કંપનીની દવા, ખાતર કે બિયારણ ના જ વખાણ કરવામાં આવ્યા હોય છે અને ચમત્કારિક પરિણામોનો દાવો કરવામાં

    વધુ વાંચો....

    વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

    ૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks