aries agro

આ એ આઈ ટેકનોલોજી એટલે શું ? તે તમને મારે કહેવું છે , આપણી ખેતીના કેટલાક કામ આ એ આઈ આપણને ઓછામાં ઓછી મહેનત થી કરી દેવાનું છે, વચમાં એક વાત કરું દુનિયાના તમામ સમાજોને અને આપણને પણ સ્વર્ગની કલ્પના છે. સ્વર્ગ એટલે એવી જાદુઈ જગ્યા, જ્યાં અપરંપાર સુખ—સુવિધાઓ હોય, ત્યાં સમસ્યા ન હોય અને ત્યાં જીવનમાં શાંતિ અને અમન હોય. આપણા પૂર્વજોને એ ખબર નહોતી કે નવી ટૅક્નૉલૉજી દ્વારા એક દિવસ આવું સ્વર્ગ પૃથ્વી પર સાકાર કરશે. આપણા પૂર્વજો કઈ રીતે ગામડામાં ઓછી સગવડતાઓ સાથે જીવતા અને તનતોડ મહેનત કરતા આજે આપણે અને આપણા બાળકો શહેરમાં કઈ રીતે ગાડી , બંગલા , સુવિધા સાથે જીવે છે .કેવો બદલાવ આ બે ત્રણ દશકા માં આવ્યો છે . ક્યારેક તો એવું લાગે કે માણસ ઈશ્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે કે શું !? અને ખેતીમાં આ ટેક્નોલોજી સૌ નવા ફેરફાર દ્વારા ખેતી ડિજિટલ બનવાની છે તેની વાત આવતા અંકે ……

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

જીઆઈએસનો ખેતીમાં ઉપયોગ

ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) એક એવી પ્રણાલી છે કે જે તમામ પ્રકારની માહિતીનું નિર્માણ, સંચાલન, વિશ્લેષણ તેમજ નકશા બનાવવા માટે ઉપયોગી થાય છે. જીઆઇએસ દ્વારા માહિતીને નકશા સાથે જોડી શકાય છે, આ

વધુ વાંચો....

બીજ મંત્ર : આજે ભૂગોળને ઈતિહાસ બનાવવાનો સમય છે.

આજે જ્યારે આખી દુનિયા ઘરોમાં છે અને અનેક બાબતો અટકી ગઈ છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ‘ભૂગોળ’ (અંતર સમજવું)ને ‘ઈતિહાસ’માં બદલીને વર્તમાન કપરા સંજોગોમાં નફો રળી રહ્યા છે. તેઓ એવી જગ્યાએ પહોંચી

વધુ વાંચો....

આપણું ખેતીનું ભવિષ્ય પણ એઆઈ ટેક્નોલોજીના ફેરફાર સાથે બદલવાનું છે

નવી દુનિયા કેવી હશે તેની વાત કરું તો વિજ્ઞાનની ઝડપ એટલી છે કે ખાવા-પીવા, કામ કરવા, રહેવા-ફરવા, ભણવા, ખેતી અને ખોરાક વગેરે ક્ષેત્રોમાં પણ જબરદસ્ત ગતિએ નવા ફેરફારો આવ્યા છે અને હજુ

વધુ વાંચો....

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬ થી ૮ % ભેજનું પ્રમાણ રહે તે

વધુ વાંચો....

ખોટાડું સોશિયલ મીડિયાનો એક દાખલો.

આજના ડિજિટલ યુગમાં ગુજરાતના ખેડૂતો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની ઘણી નવી માહિતી મેળવે છે. આ એક સારો બદલાવ છે. પણ એ પણ યાદ રાખો કે આજકાલ

વધુ વાંચો....

વૃક્ષોમાં છાંટણીથી શું ફાયદો ?

“ છાંટણી ” એટલે વૃક્ષોની બાબતમાં તે કેટલાક ચોક્કસ હેતુઓ માટે તેના અંગ-ઉપાંગોની ગણતરી પૂર્વકની જે કાપકૂપ કરવામાં આવે છે તેને ‘છાંટણી’ જેવા ટુંકા નામથી સંબોધવામા આવે છે.છાંટણી ઝાડ અને ખેડૂત બન્નેને

વધુ વાંચો....

વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ

આપણા વડવાઓ એ આપેલ પાડાના કાંધ જેવી જમીનને આપણે સાચવી શક્યા નહિ એટલે ત્યારે જમીન જીવતી હતી એટલે આ બધું કુદરતી થતું હતું પણ ધાર્યું ઉત્પાદન મળતું નથી અને આપણે વાંક બીજાનો

વધુ વાંચો....

ચાલો જમીન જીવતી કરવા વિજ્ઞાનની મદદ લઈએ .

મૂળની આસપાસના વિસ્તારને મૂળ મિત્ર બનાવવા તેની આસપાસ ક્યાં ક્યાં તત્વો ની હાજરી હોય છે ? તે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે તેને આપણે પહેલા જમીન જીવતી છે એમ કહેતા કારણ કે જમીનમાં

વધુ વાંચો....

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks