aries agro

નવી દુનિયા કેવી હશે તેની વાત કરું તો વિજ્ઞાનની ઝડપ એટલી છે કે ખાવા-પીવા, કામ કરવા, રહેવા-ફરવા, ભણવા, ખેતી અને ખોરાક વગેરે ક્ષેત્રોમાં પણ જબરદસ્ત ગતિએ નવા ફેરફારો આવ્યા છે અને હજુ આવી રહ્યા છે. 21મી સદી ટેક્નોલોજીની સદી છે. ટેક્નૉલૉજી આપણા જીવનને, આપણી ખેતીને કેવી પ્રચંડ અને અકલ્પનીય રીતે પ્રભાવિત કરવાની છે તે આપણે ધ્યાનમાં રાખવું પડશે નહીંતર પાછળ રહી જાસુ . આપણે ભૂતકાળમાં કલ્પના કરતા હતા, તે આજે સાકાર થઈ રહ્યું છે , નવા સાધનો , નવા ઓજાર , નવી ટેક્નોલોજી , નવા જૈવિક જંતુનાશકો, ડ્રોન,હવામાન ના આધારે ખેતી માટેની સૂચના આપતી એપ્લિકેશન વગેરે વગેરે તેની સાથે સાથે આપણું ખેતીનું ભવિષ્ય પણ એઆઈ ટેક્નોલોજીના ફેરફાર સાથે બદલવાનું છે ..આવનારી ખેતી માટે વિજ્ઞાનને સમજવા તમારે લેસન પણ કરવું પડશે વાંચવું પડશે અને તૈયાર રહેવું પડશે .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

જીઆઈએસનો ખેતીમાં ઉપયોગ

ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) એક એવી પ્રણાલી છે કે જે તમામ પ્રકારની માહિતીનું નિર્માણ, સંચાલન, વિશ્લેષણ તેમજ નકશા બનાવવા માટે ઉપયોગી થાય છે. જીઆઇએસ દ્વારા માહિતીને નકશા સાથે જોડી શકાય છે, આ

વધુ વાંચો....

માણસ ઈશ્વરની શક્તિ હાંસલ કરી રહ્યો છે કે શું !?

આ એ આઈ ટેકનોલોજી એટલે શું ? તે તમને મારે કહેવું છે , આપણી ખેતીના કેટલાક કામ આ એ આઈ આપણને ઓછામાં ઓછી મહેનત થી કરી દેવાનું છે, વચમાં એક વાત કરું

વધુ વાંચો....

બીજ મંત્ર : આજે ભૂગોળને ઈતિહાસ બનાવવાનો સમય છે.

આજે જ્યારે આખી દુનિયા ઘરોમાં છે અને અનેક બાબતો અટકી ગઈ છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ‘ભૂગોળ’ (અંતર સમજવું)ને ‘ઈતિહાસ’માં બદલીને વર્તમાન કપરા સંજોગોમાં નફો રળી રહ્યા છે. તેઓ એવી જગ્યાએ પહોંચી

વધુ વાંચો....

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારા વચ્ચેનો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે.

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો  સુકારો અને વહેલો સુકારો આવે છે આ બને સુકારા વચ્ચે નો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે ચાલો જાણીયે આ બંને વચ્ચેનો તફાવત .પાછોતરો  સુકારા માં

વધુ વાંચો....

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા

વધુ વાંચો....

ગુલાબી ઈયળના કુદાની એકટીવીટી પૂરી થઈ,  તૈયારી શું કરવાની ?

તૈયારી શું કરવાની ? કપાસમાં વિધે ૩ થી ૪ ફેરોમોન ટ્રેપ લગાડજો એટલે ઓછા નામે ગુલાબી ઈયળના નર ફૂદા પકડાય તો સિન્થેટિક પાઇરેથ્રોઇડ આધારિત દવા છાંટવાની સમયસર ખબર પડે અને ગુલાબીની લ્યુર

વધુ વાંચો....

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

પાકને એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ?

આ એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) થી બચવા શું કરવું ? પાણીની અછત કે જળભરાવ જેવી પરિસ્થિતિઓ સામે જો જમીનમાં સેન્દ્રિય પદાર્થો એટલેકે જો માટીમાં સારું કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર અને છાણિયું ખાતર ઉમેરવામાં

વધુ વાંચો....

છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)થી બચાવવા શું કરવું જોઈએ ?

છોડને પડતા છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)ની વાતને આગળ સમજીએ જો વધુ વરસાદ પડે અને ખેતરમાં જળ ભરાવ થાય તો તેનો તણાવ છોડના મૂળને ગૂંગળાવી નાખે છે . જમીનની

વધુ વાંચો....

કૃષિ મેળો : ૧૫મો એગ્રી એશિયા ૨૦૨૬ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૧મી સપ્ટેમ્બર થી ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૬ યોજાય રહ્યો છે. આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી

વધુ વાંચો....

એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેસ શું છે ? તેની ઉત્પાદન ઉપર શું અસર થાય ?

એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) અને બાયોટિક સ્ટ્રેસ એમ બે પ્રકારના તણાવ હોય છે . પાક ઉત્પાદન મેળવવામાં આવતી ઘટ માટે ઘણા પરિબળો અસર કરતા હોય છે લણણી કેવી થશે તે માટે છુપા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks