Visitors
Visitors

ઉનાળુ સિઝન માટે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પોતાની પિયત વ્યવસ્થા મુજબ અલગ અલગ પાકોની પસંદગી કરતા હોય છે. ટૂંકા ગાળાના શાકભાજીના પાકોની વાત કરીએ તો 14 જાન્યુઆરી સંક્રાત પછી જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ ખેડૂતો હાઈબ્રીડ ભીંડા, બીટ, કોબીજ, તરબૂચ, ટેટી, ઉનાળુ તલ, ઉનાળુ કઠોળ અને વેલાવાળા શાકભાજી પાકોની ખેતી કરવા ઉત્સુક હોય છે. ઉનાળુ પાકો માટે બીજ પસંદગી ખૂબ અગત્યની હોય છે બીજ એ પાયાની વસ્તુ છે સારા જીનોટાઈપ ધરાવતા બીજ પસંદ કરો. નવા બીજનો પ્રયોગ કરી સફળતા મેળવો .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

    આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

    વધુ વાંચો....

    જીવાત : તલ માથા બાંધનારી ઇયળ

    એક પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટર ગોઠવવાથી પાન વાળનાર ઇયળના ફૂદાની વસ્તી કાબૂમાં રહે છે. બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ

    વધુ વાંચો....

    તલ જેવા પાકનો નિકાશ કરેલ જથ્થો વિદેશથી પાછો કેમ આવે છે ?

    મોટા શહેરોની નજીકમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા ગંદા કેમીકલયુક્ત પાણીમાં ઘણા એવા તત્વો હોય છે જે આવા ગંદા પાણીથી ઉગાડેલા શાકભાજીમાં આવે છે. મજબૂરીવશ ખેડૂતો આવા પાણીનો ખેતીમાં ઉપયોગ કરે છે. જીરૂ

    વધુ વાંચો....

    પ્રશાંત મહાસાગરની એક ડિગ્રી ગરમી પણ બગાડી દે છે તમામ ગણિત!

    અત્યાધુનિક વિજ્ઞાને અલનીનો શબ્દને જોડ્યો છે પ્રશાંત મહાસાગર સાથે. ધરતી જરા અમથી ગરમ કે ઠંડી થાય છે તો પ્રશાંત મહાસાગર એટલો મોટો છે છતાં આ ગરમીની અસર તેના પાણી પર એટલી પડે

    વધુ વાંચો....

    પૃથ્વીને આવ્યો છે તાવ! માટીનું સ્વાસ્થ્ય અને પાક ઉત્પાદન જાળવવા ધરતીને ઢાંકવી કેમ જરૂરી છે?

    બદલાતા હવામાનની, ગરમ થતી પૃથ્વીની ચિંતા સૌને અને સૌથી વધારે ખેડૂતોને છે.ખેડૂતે પોતાની ધરતીને ઢાંકી દેવા માટે પ્રયાસ કરવો પડશે. મ્લચીંગ કરવું પડશે નહીંતર આ ગરમી તેની માટીનો સેન્દ્રીય કાર્બન બાળી નાખશે

    વધુ વાંચો....

    ધાણામાં ભૂકીછારો

    ● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે.

    વધુ વાંચો....

    જ્યારે વરસાદની ભવિષ્યવાણી ખોટી પડે ત્યારે આગળ ધરાતું નામ: ‘અલ-નીનો’ ખરેખર છે શું?

    સૌરાષ્ટ્રમાં વરસાદ જ આવ્યો નહિ .આજે ભવિષ્યવાણી સાચી નથી પડતી એટલે એક શબ્દનો પ્રયોગ થાય છે . તેનું નામ છે અલનીનો. શું છે આ અલનીનો ? આ શબ્દ એક ધર્મગ્રંથમાંથી લેવાયેલો શબ્દ

    વધુ વાંચો....

    સુરતના વરસાદે સાબિત કર્યું કે કુદરતની ઝડપ આગળ ટેકનોલોજી કંઈ જ નથી!

    હજુ વધારે સમય નથી થયો, જ્યારે થોડા જ કલાકોના વરસાદમાં આખું સુરત તણાઈ ગયું હતું . તે જંગલમાં વસેલું કોઈ અનામી શહેર નથી. દેશનું અત્યાધુનિક શહેર છે. ત્યાં હવામાન વિભાગ તો હશે

    વધુ વાંચો....

    ધાણાની ખેતી માટે બીજનો દર કેટલો હોય છે ?

    ● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ● ધાણાના બિયારણને ૮ થી ૧૦

    વધુ વાંચો....

    એક્ઝોટિક શાકભાજીની ખેતી અને માર્કેટિંગની સરળ ટિપ્સ

    લોકોને શું જોઈએ છે અને બીજા કરતા નોખું શું કરી શકાય તે વિચારો , તમારા ખેતરમાં બીજા ન ઉગાડતા હોય તેવું સેલડ ઉગાડો અને આ સેલડ ઓર્ગનિક રીતે ઉગાડીને આજના યુવાનોને આકર્ષી

    વધુ વાંચો....

    72 કલાકનું વિજ્ઞાન: શા માટે ‘ક્લેટન ફાર્મ્સ’ રસોડાની બાજુમાં જ શાકભાજી ઉગાડીને તરત પીરસે છે?

    વાત છે વિદેશની , ક્લેટન ફાર્મ્સ (Clayton Farms)ના માલિક ઓન-સાઇટ ખેતરોની આસપાસ બનેલી ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સ ચલાવે છે, જે રસોડાથી થોડા જ ડગલાં દૂર લીલોતરી (શાકભાજી/પાંદડા) લણે છે અને થોડી જ મિનિટોમાં તેને

    વધુ વાંચો....

    ફાર્મ ટુ ફોર્ક (Farm to Fork): ખેતી સાથે રેસ્ટોરન્ટનો નવો કન્સેપ્ટ

    જો તમે શહેરની આસપાસ રહો છો અને ખેતી કરો છો ? તો તમે આ આઈડિયા લઈને તમારા ખેતરના શેઢે એક નાનકડું યુવા ને ગમતું રેસ્ટોરન્ટ ખોલીને તમારા પોતાના ખેતરમાં લણણી કરીને અને

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks