aries agro

કારકિર્દી, એગ્રીઓન ફાર્મટેક અને સરકારની સહાય યોજનાઓ

એગ્રીઓન દ્વારા અગ્રીઓન ભારતીય નાના અને સીમાંત ખેડૂતો માટે ખેતીની કામગીરીની ઉત્પાદકતા વધારવા અને IOT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધાર ફાર્મ મિકેનાઇઝેશન સોલ્યુશન્સ પર કામ કરે છે અને ગુજરાત માટે એગ્રીકલ્ચર સ્પ્રેયિંગ ડ્રોન ભાડા પર, જમીન પરીક્ષણ ઓન ફાર્મ, DAP અને યુરિયા કાર્યક્ષમતા વધારવા, બીજ અંકુરણ વધારવાની ટેક્નોલોજી સેવાઓ તથા તમામ પ્રકારની દવાઓ અને બિયારણ F.T.C. (ફાર્મ ટેકનોલોજી સેન્ટર) દ્વારા ઉપલબ્ધ કરાવી રહી છે.

એગ્રીઓન સાથે જોડાવો અને કમાઓ મહિને રૂપિયા ૬૦,૦૦૦/- થી પણ વધુ આવક ડ્રોન સ્પ્રેયર વ્યવસાય કરો. મહિલાઓ ડ્રોન દીદીની સેવાનો લાભ લ્યો. મેળવો ડ્રોન માત્ર ૧૦% રકમ ભરીને મેળવો રૂપિયા ૫૦૦ પ્રતિ એકર ગુજરાત સરકારની સબસીડીનો લાભ મેળવો બધા બિયારણ અને દવાઓ હોલસેલ ભાવે, મેળવો ખેતીની નવી અદ્યતન ટેક્નોલોજીનો લાભ

કૃષિમાં ડ્રોન સ્પ્રેના ફાયદા ઃ

૨૦ ગણી વધારે ઝડપથી દવા છાંટવાની ક્ષમતા એક એકર માત્ર ૭ થી ૧૦ મિનિટની અંદર દવાનો છંટકાવ થાય છે તો અત્યારની જૂની પદ્ધતિ સામે ખૂબ ઝડપથી દવાનો છંટકાવ કરી શકાય છે.
એક જ દિવસમાં ૨૦ થી ૨૫ એકર જમીનમાં છંટકાવ એક જ દિવસમાં ૨૦ થી ૨૫ એકરમાં ઓછી મજૂરીએ વધુમાં વધુ એકર છંટકાવ કરી શકાય છે.
દવાના ખર્ચામાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો ડ્રોન સાથે ખૂબ ચોક્કસતા પૂર્વક છંટકાવ થતો હોય દવાનો વપરાશ ઓછો થવાથી ૩૦થી ૪૦ ટકાની દવાના ખર્ચમાં બચત
થાય છે.
મજૂરી ખર્ચમાં ૫૦% સુધીની બચત ઓછા માણસે વધારે એરિયા કવર થાય છે અને દવા છાંટવાની મજૂરી ખર્ચમાં ૫૦% સુધીની બચત થાય છે.
વધુ ગીચતા વાળા કે ઊંચાઈ વાળા પાક માટે ઉત્તમ વધુ ગીચતા વાળા જેવાકે ડાંગર, રાયડો, બટાકા, ઘઉં, બાજરી, વેલા વાળા શાકભાજી કે ઊંચાઈ વાળા પાક જેવાકે દિવેલા, આંબા, પપૈયા, દાડમ, કેળા માટે શ્રેષ્ઠ ઉપાય.વધુ માહિતી અને સલાહ માટે ફોન કરો ૭૮૭ ૪૪ ૬૬ ૭૮૭ અથવા નીચે આપેલ ફોર્મ ભરી પૂરી વિગત મેળવો.
આવતા અંકે મિહિર શાહ આપણને ડ્રોન ઉપર મળતી સબસિડીની માહિતી આપશે

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

લસણની લણણી

લસણ નો પાક ૧૩૦ થી ૧૩૫ દિવસે તૈયાર થાય છે. લસણનો પાક ઉપરના ભાગોથી પીળા કલરનો કે બજરીયા કલરનો થાય અને સુકાય જાય એટલે પાક લણણી માટે તૈયાર થઈ ગયો એમ કહેવાય.

વધુ વાંચો....

શું જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે?

શું માત્ર ખાતર નાખવું પૂરતું છે ? આપણે એવું વિચારીએ છીએ કે જમીનમાં વધુ ખાતર નાખવાથી છોડનો વિકાસ વધુ સારો થશે, પણ હંમેશા એવું હોતું નથી. તમે જમીનમાં જે ખાતર નાખો છો

વધુ વાંચો....

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

વધુ વાંચો....

હળદર ઉપચાર (કયોરિંગ)ની પરંપરાગત પદ્ધતિ

ઉપચારની પરંપરાગત પદ્ધતિમાં, સાફ કરેલા રાઇઝોમ્સને જ્યાં સુધી સંપૂર્ણ ડૂબે નહિ ત્યાં સુધી પાણી નાખીને ઉકાળવાની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે થોડી તદ્દન અલગ પ્રકારની સુગંધ આવે અને સફેદ ફીણ આવવા લાગે

વધુ વાંચો....

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને ‘ કેળવણી ’ કહેવાય. ઝાડનું થડ નમી

વધુ વાંચો....

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭

વધુ વાંચો....

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks