aries agro

ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ

બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6  મિ.લી.અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 6  મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી 8  મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8  ગ્રામ 15  લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. 

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

મોલોમશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદમાખી અને લાલ કથીરી

મગફળી માં ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરીનો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે

વધુ વાંચો....

પોષક તત્વો : શાકભાજીના પાકોમાં પોષક તત્વો આપવા શા માટે જરૂરી ?

ઉત્તર ગુજરાતના લોહતત્ત્વની ઉણપવાળી જમીનમાં બટાટા ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત મલ્ટી માઈક્રોન્યુટ્રીઅન્સ મિક્સર ગ્રેડ-૨ (કે જેમાં લોહ ૬%, મેંગેનીઝ ૧%, ઝીંક ૪%, કોપર ૦.૩%

વધુ વાંચો....

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે.

આવી શોધ કરનારને દુનિયા મદદ પણ કરે છે. વિશ્વને હજુ ક્લાઈમેટ સામે લડે તેવી જરૂરિયાતને ધ્યાનમાં લઈને બેલ્જિયમની રેઈનબો ક્રોપ નામની કંપનીએ આબોહવા પરિવર્તન (Climate Change) સામે ટકી શકે તેવા અને વધુ

વધુ વાંચો....

આવું થાય ખરું ?

અગાઉ કૃષિ વૈજ્ઞાનિકોએ આઘાત સહન કરી શકે તેવી નવી જાતોનું સંશોધન કરવું પડશે. તે વાત કરી હતી તે વિષે આગળ વાત કરીએ તો આવું થાય ખરું ? ફિલિપાઈન્સનો દાખલો લઈએ IRRI ના પ્રિન્સિપલ

વધુ વાંચો....

ટામેટા, તરબૂચ અને કોબીજ જેવા પાકોમાં ફળ કે દડો ફાટી જવો એ શું કોઈ રોગને કારણે હશે ?

ટામેટા, તરબૂચ અને કોબીજ જેવા પાકોમાં ફળ કે દડો ફાટી જવો એ એક સામાન્ય સમસ્યા છે. ઘણા ખેડૂતો માને છે કે આ કોઈ રોગને કારણે અથવા બીજને કારણે થાય છે, પરંતુ મોટાભાગના

વધુ વાંચો....

ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ

આપણી ખેતીમાં ઘણા રોગો અટકાવવા ખેતરના શેઢે બોર્ડ મારવું પડશે કે પ્રવેશ નિષેધ . ખેતીમાં વપરાતા મોટા મશીનો (ટ્રેક્ટરના ટાયર, હળ) ને ખેતરમાં પ્રવેશતા પહેલા અને કામ પૂરું થયા પછી સાફ કરવા

વધુ વાંચો....

એક ખેતરમાંથી બીજા ખેતરમાં નવા રોગો ફેલાવી શકે છે.

આપણને ખબર છે કે ખુલ્લા ખેતરમાં મજૂરો એક હરોળથી બીજી હરોળમાં સતત ફરતા હોય છે, જે વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ બને તો ખરી મુશ્કેલી આવી શકે. આપણે સાધનોનો પણ સહિયારો ઉપયોગ કરીયે

વધુ વાંચો....

ToBRFV જેવા વાયરસ હવે માત્ર ગ્રીનહાઉસ પૂરતા મર્યાદિત નથી

ખુલ્લી ખેતીમાં પણ હવે ખેતરની સ્વચ્છતા એટલું જ જરૂરી છે, જોકે ત્યાં તેને અમલમાં મૂકવું ગ્રીનહાઉસ કરતા થોડું અલગ અને પડકારજનક હોઈ શકે છે. ToBRFV જેવા વાયરસ હવે માત્ર ગ્રીનહાઉસ પૂરતા મર્યાદિત

વધુ વાંચો....

ટામેટા અને મરચાં ToBRFV નવો વાયરસ ! શું આનિયંત્રણ આપણે કરી શકીશું ?

આ નોંધો,  યુરોપની જેમ ToBRFV (ટોમેટો બ્રાઉન રુગોઝ ફ્રૂટ વાયરસ) ગ્રીન હાઉસનો વાઇરસ ઓપન ફિલ્ડમાં ઉગાડતા ટામેટા અને મરચાંની ખેતી માટે પણ ગંભીર ખતરો ભવિષ્યમાં આપણે ત્યાં ઉભો કરી શકે  છે કારણ

વધુ વાંચો....

પાંદડાની વૃદ્ધિ અટકી જવાનું કારણ હોઈ શકે મૂળને નુકસાન અને …

પાંદડા પર ડાઘ / પેશીઓનો નાશ (નેક્રોસિસ)નું કારણ ફૂગ/બેક્ટેરિયલ ચેપ અથવા પોષક તત્વોનું અસંતુલન. મેન્કોઝેબ / કોપર ઓક્સિક્લોરાઇડ / કાર્બેન્ડાઝિમનો છંટકાવ કરો. છોડ પર ઉપરથી પાણી છાંટવાનું ટાળો. સંતુલિત પોષણની ખાતરી કરો.

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks