
કોટબેંક
જેન્તીભાઈ માધવજીભાઈ
ગામ ઃ મોટી વાવડી તા. ઉપલેટા જી. રાજકોટ
મો. ૮૧૪૦૦૮૩૦૮૮
હું કોટબેંકનું વાવેતર છેલ્લા ૨ વર્ષથી કરું છું, આ જાતની ખાસિયત એ છે કે આ જાતમાં જીંડવા સીરીઝમાં આવે છે. અને ચુસીયા જીવાત ઓછી આવે છે. આ મોટા જીંડવાની જાત છે. ફળાઉ ડાળીની સંખ્યા પણ વધારે છે અને આ વર્ષે ખરાબ વાતાવરણમાં પણ મારે પહેલી વીણી ૨૫ મણની આવી અને હજુ પણ ૧૫ મણ ઉપર કપાસ ઉતરશે એટલે કહેવાયને કે મુશ્કેલ પરીસ્થિતિમાં શ્રેષ્ઠની ઓળખ એટલે કોટબેંક.

અલ્ટીમેટ
જેરામભાઈ દુબરિયા
ગામ ઃ ધ્રુવ નગર, તા. ટંકારા, જી. મોરબી મો. ૯૦૯૯૩૪૪૧૧૨
મેં મારા ખેતરમાં આદિત્ય એગ્રીટેક કંપનીનું અલ્ટીમેટ જાતનું વાવેતર કરેલ છે. અલ્ટીમેટ કપાસમાં જીંડવા સીરીઝમાં આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. છોડમાં વધારે જીંડવા હોવાથી છોડ ઢળતો કે ભાંગતો નથી અને વીણવામાં પણ સરળ છે અને રૂની ક્વોલીટી પણ સારી છે. અને આ વર્ષે આ નવી જાત અલ્ટીમેટ ખુબ જ હાઈલાઈટ થઇ છે. આ વર્ષે મારે પહેલી વીણી ૨૦ મણ/વીઘાનું ઉત્પાદન મળ્યું અને હજી ૧૫-૧૭ મણનું ઉત્પાદન મળશે એટલે કે ખરાબ વાતાવરણમાં પણ સારું ઉત્પાદન આપતી જાત એટલે અલ્ટીમેટ.
વધુ વિગત માટે ફોન કરો. ૭૭૭૮૦ ૭૫૧૧૭
વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો અથવા ફોન કરો. 8320622539


























