છોડને પડતા છુપા તણાવ એટલે કે છોડને પડતો આઘાત (સ્ટ્રેસ)ની વાતને આગળ સમજીએ જો વધુ વરસાદ પડે અને ખેતરમાં જળ ભરાવ થાય તો તેનો તણાવ છોડના મૂળને ગૂંગળાવી નાખે છે . જમીનની નીચે ગૂંગળામણ થવી એટલે છોડને ઓછો ઓક્સિજન મળવાથી મૂળની ગૂંગળામણને કૃષિ વિજ્ઞાનની ભાષામાં એનોક્સિયા કહે છે . જો સતત ૪-૫ દિવસ સુધી પાણી ભરાઈ રહે, તો માટીમાં રહેલો બધો જ ઓક્સિજન ખલાસ થઈ જાય છે. સ્થિતિ એનોક્સિયામાં ફેરવાઈ જાય છે અને છોડના મૂળ સડીને નાશ પામે છે. વધુ પડતું પાણી એ કોઈ સમૃદ્ધિ નથી તે ઓક્સિજનની અછત છે. મૂળ શ્વાસ લેવા માટે સંઘર્ષ કરે છે. છોડને ભેજ જોઈએ છે તેના માટે ડ્રિપ ઇરીગેશન એક આદર્શ પદ્ધતિ છે આપણે આપણી ખેતી માં સપાટ ક્યારની ખેતી પદ્ધતિ બદલીને પાળા અને મલચીંગ અને ડ્રિપ સાથે ખેતી કરવાનું અપનાવવું પડશે મિત્રો.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કૃષિ મેળો : ૧૫મો એગ્રી એશિયા ૨૦૨૬ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૧મી સપ્ટેમ્બર થી ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૬ યોજાય રહ્યો છે. આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી

વધુ વાંચો....

એબાયોટિક અને બાયોટિક સ્ટ્રેસ શું છે ? તેની ઉત્પાદન ઉપર શું અસર થાય ?

એબાયોટિક સ્ટ્રેસ (પર્યાવરણીય તણાવ) અને બાયોટિક સ્ટ્રેસ એમ બે પ્રકારના તણાવ હોય છે . પાક ઉત્પાદન મેળવવામાં આવતી ઘટ માટે ઘણા પરિબળો અસર કરતા હોય છે લણણી કેવી થશે તે માટે છુપા

વધુ વાંચો....

શું તમે તૈયાર છો તમારા ગામમાં ફાર્મર ફિલ્ડ સ્કુલ શરુ કરવા ?

આપણે અગાઉ વાત કર્યા પ્રમાણે ખેડૂત પાઠશાળા માટે જો તમે આવા કોઈ જૂથો તમારા ગામના કૃષિ મિત્રના નેતૃત્વ સાથે બનાવો તો આપણે કૃષિ ખાતાની યોજના દ્વારા આવી ફાર્મર ફિલ્ડ સ્કૂલને આર્થિક અને

વધુ વાંચો....

શું છે ખેડૂત પાઠશાળા ? શું તમારા ગામમાં ‘ફાર્મર ફિલ્ડ સ્કૂલ’ છે ?

આપણે આ અગાઉ તમારા ગામના ગ્રેજ્યુએટ યુવાનની કૃષિ મિત્ર તરીકે પસંદ કરીને આખા ગામની ખેતીની સિકલ કેમ બદલી શકાય ? તેની વાત કરી હતી. તમારા ગામમાં સ્થાનિક સ્તરે તમારા કૃષિ ગ્રુપ દ્વારા

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું?

મરચીમાં એન્થ્રેકનોઝ રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું? સૌથી પહેલું સારા જીનોટાઇપ વાળું રોગમુક્ત બીજ લઇ બીજ માવજત આપવી જોઈએ .ખેતી પદ્ધતિમાં ફેરફાર કરો. એકને એક ખેતરમાં મરચી ફરી નહિ . પાકની ફેરબદલી

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

ખેડૂત પાઠશાળામાં ખેડૂતોને શું લાભ આપવામાં આવે છે.

ખેડૂત પાઠશાળા માટે તમે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરી તાલીમ અને માર્ગદર્શન લઇ શકો . આપણી ખેડૂત પાઠશાળા માં કોઈ શિક્ષક ન હોય પણ એક તાલીમબદ્ધ માર્ગદર્શક (ફૅસિલિટેટર)

વધુ વાંચો....

મરચીમાં એન્થ્રેકનોઝ અચાનક ઝડપથી કેમ ફેલાય છે ?

મરચીમાં એન્થ્રેકનોઝ જયારે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય , હવામાં ભેજનું પ્રમાણ ખુબ વધારે હોય અને એ સમયે જો પાછું તાપમાન 20°C થી 27°C ની વચ્ચે હોય, ત્યારે આ ફૂગ ખૂબ ઝડપથી

વધુ વાંચો....

મરચી મંત્ર : આ વર્ષે મરચીમાં મલ્ચીંગ અને ટેકો આપવાનું ગોઠવશો.

બીજી અને ખૂબ જ અગત્યની નવી ટેકનીક છે છોડને ટેકો આપવાની જેને સ્ટેકીંગ કહે છે આમાં છોડને સહારો આપવામાં આવે છે જેનો ખૂબ મોટો ફાયદો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks