આંધ્ર પ્રદેશ થી સમાચાર છે અને ત્યાંનું છાપું ઇન્ડિયન એક્સપ્રેસ જણાવે છે કે જૂન 22 ના મરચી બઝાર ખુલતા મરચીની સારી જાતોમાં કે જેની કલર વેલ્યુ સારી હોય અને બેસ્ટ ક્વોલિટી હોય તેવી જાતોમાં કવીન્ટલ ના 7000 સુધી બોલાય હતા, દલાલોની સારી ખરીદીથી મરચીના ઉંચા ભાવને લીધે ખેડૂતોને સારો લાભ મળ્યો છે , આપણે ત્યાં હજુ મરચીની ક્વોલિટી અને લાલ કલર ઉપર ઓછું ધ્યાન અપાય છે. કરચલીઓ વાળા અને સારી કલર વેલ્યુ ધરાવતી જાતો ભવિષ્યમાં આગળ વધશે , ચાલો આ વર્ષે મરચીની ખેતીમાંથી સારી આવક મેળવવા માટે ટેલિગ્રામ ચેનલ ” ખેતરની વાત ” માં જોડાઈએ

ખેતરની વાત ટેલીગ્રામ માં જોડાવા ટેલીગ્રામ ડાઉનલોડ કરી ને પછી આ લીનક ખોલો : https://t.me/patelagroseeds

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    મરચીમાં વાઇરસ

    મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

    વધુ વાંચો....

    જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

    ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અંકુર અગ્રવાલનું પ્રદાન

    ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનના અંકુર અગ્રવાલ જેમણે ૨૦૨૪થી શરૂ કરીને બે ટર્મ સુધી ક્રોપલાઈફ માં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. અગ્રવાલે તેમના કાર્યકાળ દરમિયાન ‘ડ્રાફ્ટ પેસ્ટીસાઇડ્સ મેનેજમેન્ટ બિલ, ૨૦૨૫’ સહિતના નિયમનકારી મુદ્દાઓ પર

    વધુ વાંચો....

    શાકભાજી ઉગાડતા ખેડૂતો ડાઇરેક્ટ માર્કેટિંગ કેવી રીતે કરી શકશે ?

    શાકભાજી ઉગાડતા ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે . દા .ત .મોટા શહેરની આજુ બાજુના ગામના ખેડૂતોએ સંગઠિત થઈને શહેરમાં એકસાથે દશ થી પંદર જગ્યાએ પોતાના ટ્રેક્ટર કે ટેમ્પામાં શાકભાજીને બજારમાં જે ભાવ

    વધુ વાંચો....

    જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું

    ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા

    વધુ વાંચો....

    પાક સંરક્ષણ ક્ષેત્રે ક્રોપલાઇફ ઇન્ડિયાનું યોગદાન

    ક્રોપલાઇફ ઇન્ડિયા શું છે ? ક્રોપલાઈફ પાક સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ (R&D) આધારિત કામગીરી કરતી ૧૭ અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, તેના સભ્યો ભારતના સ્થાનિક પાક સંરક્ષણ બજારમાં

    વધુ વાંચો....

    ક્રોપલાઇફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે ડૉ. જ્ઞાનેન્દ્ર શુક્લાની નિમણૂક

    ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, નવી દિલ્હી ખાતે  ક્રોપલાઇફ ઇન્ડિયા (CropLife India) એ રૅલિસ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ડૉ. જ્ઞાનેન્દ્ર શુક્લાને તેના બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે, સાથે જ બાયર ક્રોપ સાયન્સના

    વધુ વાંચો....

    સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન

    સોશિયલ મીડિયાની છુપી જાહેરાત (માર્કેટિંગ) થી સાવધાન રહેવાની હવે જરૂર ઘણા વિડીયો માં કોઈ ચોક્કસ કંપનીની દવા, ખાતર કે બિયારણ ના જ વખાણ કરવામાં આવ્યા હોય છે અને ચમત્કારિક પરિણામોનો દાવો કરવામાં

    વધુ વાંચો....

    વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

    ૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક

    વધુ વાંચો....

    હળદરની સૂકવણી

    ઉકાળેલી ફિંગર રાઇઝોમ્સને વાંસની સાદડીઓ અથવા સૂકવવાના ફ્લોર પર ૫-૭ સેમી જાડા સ્તરોમાં ફેલાવીને તડકામાં સૂકવવામાં આવે છે. રાત્રિના સમયે સુકાવવા માટે રાખેલ ઢગલા પર હવાની અવર-જવર થાય એ રીતે તેને કવર

    વધુ વાંચો....

    આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?

    આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks