આ બધી પાક ો હવે કેમ કાબુમાં આવતી નથી ?

આજે બધા વિચારતા થઇ ગયા  છે કે બધી પાક જીવાતો હવે કેમ કાબુમાં આવતી નથી ? કોઈ દિવસ વિચાર કર્યો કે પહેલા લાંબા વર્ષો પછી કોઈ એક દવા સામે જીવાત પ્રતીકારકતા કેળવતી, હવે તો નવી દવા આવી નહિ ને બીજા વર્ષે તે દવા આઉટઓફ ડેટ થઇ જાય છે. આવું કેમ થતું હશે ? જીવાતો કેમ ઝડપથી પ્રતીકારકતા કેળવવા મંડી ?, જીવાતને મારવા માટે આપણે જંતુનાશક છાંટીએ તે સાચું પ્રમાણ જાળવીએ નહિ એટલેકે વધુ પ્રમાણ વાપરીએ તો ઘણા વિપરીત પરિણામો આવે છે તે આપણે ભૂલી જઇયે છીએ
() તમારા પાકના પાન ઉપર દાઝ લાગે છે. જે પાંદડું રીપેર થતા સમય લે છે એટલે આપણો પાક ઓછું ઉત્પાદન આપે છે.
() છંટકાવ  આપવા છતાં જે જીવાત બચી ગઈ તે જીવાતની હવે પછીની પેઢી તે દવા સામે લડી શકે તેવી પ્રતિકારક બને છે. એટલે પ્રમાણ જાળવવું.
() દવાનું ટેકનીકલ ખુબ અગત્યનું છે દા.. કથીરી માટે ઘણા ટેકનીકલની દવા બઝારમાં આવેછે તમે એકને એક ટેકનીકલ દા .. ફેનાઝાક્વીન વારંવાર છાંટ્યા કરો છો તો તમારા ખેતરમાં કથીરી નાબુદ નહિ થાય, દવાનું ટેકનીકલ બદલાવતું રહેવું પડે.
() દવા બ્રાન્ડેડ કંપનીની સારી લેવી જોઈએ,  તમે  દવા લઇ આવો તેમાં શું હોય તે તમને ખબર હોવી જોઈએ  અને અમુક  દવા વધારે જલદ હોય તો તમને તરતજ પરિણામ દેખાય પણ પાકનું નુકશાન (પાંદડા ઉપર સ્કોર્ચિંગ) અને જીવાત પ્રર્તીકારકતા કેળવે ને વધારાનું, યાદ કરો બીટી ટૂ ટેકનોલોજી કેમ ગુલાબી ઈયળ સામે ઘૂંટણીએ પડી ગઈ ? કોનો વાંક?, ટેકનોલોજી નો  ?? આપણો ? દાખલો સમજાય તો તમે તમારા ખેતર માં સાચી દવાના બાટલા લાવશો , સાચું ને ?

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
aries agro
Advertisements
aries agro
ગુલ્લીદંડા (Phalaris minor)

ગુલ્લીદંડા (Phalaris minor)

ઘઉંના પાકમાં આ પરદેશી ઘુસણખોર આક્રમક નીંદણ છે. પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશમાં ઘઉંમાં આંતક મચાવી ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખેલ છે. તે દેખાવમાં ઘઉં તથા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ત્યારે કરશું શું ? ભાગ ૧૧ ખોટી સલાહ ક્યારેક ખેતી છોડાવે છે.

પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને શહેરનું ભભકાદાર જીવન જીવતા જોઈ  ખેતી કરતા કોઈ જુવાનિયાને ખાટું-મોળું મન થઈ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ વ્યવસ્થાપન : વરસાદ મોડો પડે તો તે અંગેનું આયોજન શું ધ્યાન રાખવું ? 

૧૫મી જુલાઇ સુધીમાં વાવણી લાયક વરસાદ પડે તો ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતનું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું જેવા કે,…♦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે.

યોગેશભાઈ નાથાભાઈ રપાટા મુ. ડૈયા તા. ગોંડલ, રાજકોટ મો. ૯૯૦૪૪૦૧૫૭૫ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાત મને ખુબ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબાની કલમોની ખરીદી કયાંથી કરવી.

નવી આંબા કલમનું રોપાણ કરવું હોય તો સરકારશ્રી દ્રારા પ્રમાણિત થયેલ નર્સરીમાંથી કલમ લેવાનો આગ્રહ રાખવો. અથવા પ્રખ્યાત નર્સરીનો સંપર્ક કરવો .

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શિયાળુ પાક : પાકમાં પોષણ વ્યવસ્થા

શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભલામણ કરેલ નીંદણનાશક નો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો…..

* નીંદણનું અસરકારક નિયંત્રણ થતું નથી. * દવા પાછળ ખર્ચેલ નાણાં વ્યર્થ જાય છે. * અન્ય પદ્ધતિથી ઊભા પાકમાં નીંદણકાર્ય હાથ ધરવાની ફરજ પડે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ચાલો આ વર્ષે માં 45 થી 60 મણ ઉત્પાદન કોને લેવું છે ? જોડાવ આજની ખેતી બ્લોગમાં

એક ખેડૂત મિત્ર  કહે છે કે આજની ખેતી બ્લોગ મરચીનો એન્સાઇક્લોપીડિયા છે તે વાત એટલી સાચી નથી કારણ કે હજુ તો ગયા  વર્ષ કરતા પણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કેનોપી (કેળવણી) મેનેજમેન્ટ

ઝાડની કેળવણી અને છંટણી દ્વારા ઘેરાવા અને આકારને શરૂઆતથી જ નિયંત્રિત રાખી ઝાડને ઈચ્છિત આકાર આપવાની રીતને કેનોપી મેનેજમેન્ટ કહે છે. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં દરેક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મકાઈ : એક સારો પાક

મકાઈને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. કારણ કે મોટા ભાગના ધાન્ય પાકોમાં સૌથી વધુ ઉત્પાદન મેળવવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં મનુષ્ય, પશુઓ તથા મરઘા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોરોમંડલ ઇન્ટરનેશનલ દ્વારા દીદી પ્રોજેક્ટ

કોરોમંડલ ઇન્ટરનેશનલ નામની મૃરૂગપ્પા ગ્રુપની ખાતરની વિશાળ કંપનીએ તાજેતરમાં આંધ્રપ્રદેશના અને રંગારેડી જિલ્લામાં ડ્રોન દીદી પ્રોજેક્ટ અંતર્ગત 200 મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને ડ્રોન આપવામાં આવ્યા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર

આપણે ત્યાં ઓર્ગનિક ખેતી , પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર ખોલવાની જરૂર છે , આપણે ત્યાં સેલડ માં ખવાતા પત્તા ભાજી વાળી એક્ઝોટિક શાકભાજી મોટા શહેરોમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks