મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત થી ઇતિ જાણી રાખવું પડે અને જે સમસ્યા હોય તેનું સવેળે નિરાકરણ કરવું જોઈએ. મરચીમાં વિવિધ આવતી સમસ્યા કઈ અને કેટલી હોય છે. તેવું તમે કયારેય વીચાર્યું છે ? તો નોંધો અને આંખ કાન ખુલ્લી રાખી યાદ રાખી લ્યો. સૌથી પહેલા તો મરચીને વધુ પડતી ગરમી કેઓછા પિયત એટલે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ નથી ગમતી મરચીને વધુ પડતી ઠંડી નડે છે, વાતાવરણનું પ્રદુષણ તેને અસર કરે છે. તમારી જમીનનો પી.એચ. નોર્મલથી વધુ કે ઓછો હોય તો મરચીનો પાક સારા થતો નથી. જે જમીનમાં નીતાર શક્તિ સારી હોય તે જમીન મરચી માટે સારી થાય છે , મરચી માં છાંટવાના જંતુનાશકો પણ ખુબ કાળજી થી પસંદ કરવા પડે છે , તો જોડાઈ જાવ ખેતરની વાત તેલીગ્રામમાં અને વાંચો મરચીની પાઠશાળા ..
વરસાદ પછી માવજત – ૧૩
વરસાદ પછી માવજત – ૧૩
————–
મારી મરચીમાં ક્યાં કારણને લીધે ખરે છે? જાણવા માટે આજેજ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.