
આપણા વિસ્તારમાં મરચીમા આવતી સમસ્યાઓની યાદી નોંધી લો અને તેના વિષે અત્ત થી ઇતિ જાણીલો તો આવતા વર્ષની તમારી મરચીની ખેતી સારી બનશે. ખપેડી, ગ્રોથ ન થવો, સરકોસ્પોરા પાનના ધાબા, મુંડા, થ્રિપ્સ, બેક્ટેરિયલ બ્લાઈટ, ફ્યુઝેરીયમ સુકારો, બેક્ટેરિયલ સુકારો, ફાયટોપથોરા ફૂગ, સુકારો, ઈયળ, ઝીંક ફેરસની ઉણપ, ગોલ મીંજ જીવાત, સફેદ માખી, વાઈરસ, વરસાદ પવનથી છોડ ઢળવા, કેલ્શિયમની ખામીથી મરચાંનો એન્ડ રોટ, સીનોફોરા ડાળીનો સુકારો, ભૂકી છારો, લાલ મરચાનો રોગ એન્થ્રેકનોઝ, બ્લેક થ્રિપ્સ વગેરે વિષે વધુ માહિતી અને કઈ નવી ખેતી ટેક્નિક જેવીકે પાળા, મ્લચીંગ, ડ્રિપ, સ્ટેકીંગ આવી છે તે વિષે વધુ વાંચવા કૃષિ વિજ્ઞાન માસિકનો માર્ચ મહિનાનો વિશેષાંક મરચી બીજ પસંદગી વિશેષાંક 399/-લવાજમ ભરી મંગાવો અથવા વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.


























