
આ વર્ષે ડુંગળીના ઘણા વાવેતર થયા છે ત્યારે ગયા વરસની એક વાત યાદ કરીયે ગયા વર્ષે ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા હતા . બધા કહેતા હતા કે આ વાયરસ છે બધા ભાતભાતની દવા છાંટતા હતા પણ કંટ્રોલ થતો ના હતો પરંતુ તે સમયે ડોક્ટર ગની સાહેબ 9879427771 દ્વારા કહેવામાં આવેલું કે ડુંગળી માં આવતા વિવિધ રોગો જેવા કે ફ્યુઝેરીયમ, અલ્ટરનેરીયા અને ક્યારેક પરપલ બલોચ જણાય છે. આ વાયરસ નથી તેમાં પ્રતિ પંપે એગ્રીલેન્ડનું એન્ટીટી ૪૫ મિલી સાથે પોલીરામ ૪૦ ગ્રામ અને માઈક્રોન્યુટ્રીયન્ટ લાઈફ લાઈન ૪૫ મિલી આપો અને નીચે જમીનમાં બાયો કંટ્રોલ લેવા માટે મોનીટર ૨૫૦ ગ્રામ અને સુડોઝોન ૫૦૦ ગ્રામ વીઘા દીઠ આપવાથી પરિણામ મળ્યા હતા .. ટૂંકમાં કહેવાનું કે સાચું નિદાન કરીને સાચું મોલેક્યુલ વાપરો .


























