
કપાસની વાત છે ત્યારે કપાસ આ વર્ષે વધુ સફળ થયા તેનું કારણ જાણીએ તો કુદરતનો સાથ મળ્યો ગુલાબી ઈયળનું જીવનચક્ર તૂટ્યું ગુલાબી ઓછી આવી એટલે આ વર્ષે સરકાર માન્ય કપાસ બોલગાર્ડ 2 ખુબ સારા થયા આવતા વર્ષે બોલગાર્ડ 2 ની વિવિધ જાતો જેવી કે રાશિ ,વિક્રમ,અજિત, નિધિ સીડ્સ ,માહિકો ,કર્તવ્ય નું ગેલેક્સી , અનેરી , અગ્રીટોપ 777 , મોક્ષા અને ઉપરાંત નંદુ સંદેશ અને કાકાજી જાતો વખણાઈ ને પ્રખ્યાત થઈ છે આજના સમયની માંગ વહેલી અને ઝડપી પાકતી જાત છે તેમાં વંડરકોર્ટ પણ નામ કાઢ્યું છે ટૂંકમાં આવતું વર્ષ કપાસનું છે તેવું ખેડૂતો કહે છે .