aries agro

આ વર્ષે મરચીના પાકમાં ખુબ વાવેતર થાય તેવી શકયતા છે   એટલે મરચીમાં ક્યાં ક્યાં ફુગ અને બેકટેરીયાના રોગો લાગે છે ? . પાનના ટપકાનો રોગ.. મરચીમાં એન્થ્રેકનોઝ લાલ મરચા ઉગાડતા ખેડુતોને ખૂબ પરેશાન કરતો રોગ આવે તો શું કરવું ? નવી સારી ફુગનાશક કઈ આવી  ? આવી બધી માહિતી માટે   ગ્રામ કલ્યાણ  પ્રોગ્રામ અંતર્ગત રોટરી  કલબ ઓફ રાજકોટ ગ્રેટર  નામની સંસ્થા અને પ્રવીણ પટેલ દ્વારા 15 મે થી ચીલી કી પાઠશાળા આજની ખેતી બ્લોગ દ્વારા શરુ થશે આ બ્લોગની પોસ્ટ નિયમિત મેળવવા ખેતરની વાત ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ. મરચી અને શાકભાજી  પાક સંરક્ષણ ટેલિગ્રામ ચેનલ માં  અત્યારથી  જોડાવાનું શરું થઇ  ગયું  છે , જે ખેડૂતો પાળા -મ્લચીંગ અને ડ્રિપ સાથે મરચી કરવાના છે તેને ખુબ ખુબ અભિનંદન . આ ટેલિગ્રમ ચેનલ માં  દેશની જાણીતી કંપનીના નવા શોધાયેલા જતુંનાશકો અને ફુગનાશકોની માહિતી આવશે, મરચીના ખેડૂતો એ  કેવા હવામાનમાં શું કરવું તે માહિતી આવશે , ઓછા ખર્ચે મરચીનું સારું ઉત્પાદન કેમ લેવું  ? તે  દેશના મરચીના મરચીના કૃષિ નિષ્ણાંતો સલાહ આપશે તેવું આજની ખેતી બ્લોગ ની  ચીલી કી પાઠશાળા  દ્વારા જણાવ્યું છે  .જો તમે મરચીની ખેતી કરવાના હો અને તમારી મરચીની ખેતીમાં આવક વધારવા માંગતા હો તો આજેજ બ્લોગની બધી પોસ્ટ વાંચવા  ખેતરની વાત ટેલિગ્રામ ચેનલ માં જોડાઈ જજો વધુ માહિતી માટે 9825229966. વર્ષ 2023 માં સૌથી સારી મરચી પકવનાર  પાંચ ખેડૂતોને વધુ ઉત્પાદન નો એવોર્ડ મળશે .

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

અવલોકનની કળા એટલે કે સ્કાઉટીંગની કુનેહ

છોડની સમસ્યાઓનું  સાચું નિદાન = સાચી સારવાર = વધુ ઉત્પાદન. તમારા ગામમાં એક ખેડૂત જરૂર એવો હશે જે પ્રતિવર્ષ પોતાની ખેતીમાં સફળતા મેળવતો હશે અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત

ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતી ખર્ચ કેમ ઘટાડવો ?

હાલના સમયમા ખેડૂતભાઈઓની મોટી તકલીફ એ છે કે, ખેતી ખર્ચ વધતો અને નફો ઓછો થતો જાય છે. ખેતી ખર્ચ ઘટાડવા માટે નીચે મુજબના મુદ્દા ધ્યાને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અવલોકનની કળા એટલે કે સ્કાઉટીંગની કુનેહ

છોડની સમસ્યાઓનું  સાચું નિદાન = સાચી સારવાર = વધુ ઉત્પાદન. તમારા ગામમાં એક ખેડૂત જરૂર એવો હશે જે પ્રતિવર્ષ પોતાની ખેતીમાં સફળતા મેળવતો હશે અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુણવત્તાયુકત પાક ઉત્પાદન મેળવવાની ચાવી

ખેત પેદાશની ગુણવત્તા આજે સારા ભાવ મેળવવા અને આયાત-નિકાસમા પાયાનો માપદંડ છે. ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનની ગ્રાહકો તરફ્થી માંગ રહેતી હોય છે, જેમની ઊંચી કિંમત આપવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીમા આવતી સમસ્યાઓની યાદી નોંધી લો અને તેના વિષે અત્ત થી ઇતિ જાણી લો.

કૃષિ વિજ્ઞાન માસિકનો માર્ચ મહિનાનો વિશેષાંક મરચી બીજ પસંદગી વિશેષાંક 399/-લવાજમ ભરી મંગાવો અથવા વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો : • ફળપાકોમાં ખાસ કરીને લીંબુના પાકમાં નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨-૪-ડી ૮ પી.પી.એમનાં છંટકાવ કરવાથી ફળો ખરતાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઈલ સોલારાઈઝેશનના ફાયદાઓ

જમીનના તાપમાનમાં વધારો ‘: સોલારાઈઝેશનથી જમીનના તાપમાનમાં વધારો થાય છે. જમીનની સપાટી પર સૌથી વધુ અને ઊંડાઈ સાથે ઘટે છે. ઉપરના ૫ સે.મી. સુધીમાં ભાગ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેત પેદાશોનું પેકેજિંગ

આજના આધુનિક યુગમા ગ્રાહકો દ્વારા સારું પેકેજિંગ હોય એવી કોમોડિટી અગ્રમતા આપવામાં આવે છે. પેકેજિંગ એ કૃષિ પાકોના માર્કેટિંગનુ પ્રથમ પગથિયું છે. સારું પેકિંગથી ગ્રાહકોનું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પહેલા ઢાલિયાનું નિયંત્રણ કરવું જોઈએ

આજે નવી દવાઓની પણ વાત કરવી છે આપણે ત્યાં સફેદ ધૈણ જેને અંગ્રેજીમાં વાઈટ ગ્રબ કહેવાય છે અને ગામડામાં તેને મુંડા કહે છે આ સફેદ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે

મરચીની ખેતીમાં હવામાનની અસરોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે. મરચીની ખેતીમાં હવામાનને સમજવું જરૂરી છે આ માટે ખેતર ઉપર થર્મોમીટર વસાવવામાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો • હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લીટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.)માં બોળવાથી ચાર દિવસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

તાપમાનનો રોલ આપણી ખેતીમાં શું છે ?

તમારી જમીનનું તાપમાન અને ભેજ કેટલો છે તે તમને ખબર હોવી જોઈએ આ માટે હવે ટેન્શીયોમીટર બઝારમાં મળે છે. પિયત કયારે અને કેટલું આપવું તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પાકની ઉત્પાદન ક્ષમતાને બહાર લાવવામાં કેવા કેવા પરિબળો કામ કરતા હશે ?

મનુષ્યને વિકસવામાં હુંફ જોઈએ, પોષણ જોઈએ, પ્રેમ જોઈએ, ટાઢ-તડકાને વરસાદ સામે રક્ષણ જોઈએ ટુંકમાં રોટી – કપડા- મકાન ની પ્રાથમિક જરૂરિયાત મેળવે પછી પોતાની બુદ્ધિ,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

તલ : ઉનાળુ પાકો માટે બીજ પસંદગી ખૂબ અગત્યની હોય છે

ઉનાળુ સિઝન માટે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પોતાની પિયત વ્યવસ્થા મુજબ અલગ અલગ પાકોની પસંદગી કરતા હોય છે. ટૂંકા ગાળાના શાકભાજીના પાકોની વાત કરીએ તો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ ૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો ટમેટામાં ફૂલ આવવાની શરૂઆત થયે ૨.૪-ડી ૫ પી.પી.એમ.નો (૫ મી.ગ્રા. એક લીટર પાણીમાં) અને ત્યાર બાદ ૧૫ દીવસે છંટકાવ કરવાથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ ? ક્યાં ક્યાં તત્વો જોઈએ.

આપણા ખેતરમાં આપણે કપાસ વાવીએ કે મગફળી, બટેટા વાવીએ કે કમોદ,ટામેટા વાવીએ કે મરચા બધા પાકને ૧ ટન ઉત્પાદન લેવા કેટલું પોષણ જોઈએ તે આંકડા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : ઘઉંમાં મોલો

મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks