
ટામેટાની ખેતીમાં સૌથી અગત્યની વાત હોય તો તે છે , પાળા ઉપર ડ્રિપ અને મલ્ચીંગ પાથરીને ફેરરોપણી કરવી અને ટેલિફોન પદ્ધતિ અપનાવવી એટલે કે દરેક હારમાં 10–15 ફૂટે લાકડાં ખોડીને અલગ અલગ ઊંચાઈએ તાર બાંધીને છોડને સૂતળીથી વખતો વખત બાંધતાં જવા જોઈએ. દરેક હારમાં તારને મજબૂત તાણીયાં ખેંચી લેવા જોઈએ કારણકે આ હાઈબ્રીડ જાત એસ ડબલ્યુ 1515 ટામેટા માં પાકતી વખતે ફળોનું વજન ખુબ થાય છે. આ વર્ષે તમે જો આ પદ્ધતિથી ફક્ત એક પેકેટ બીજ વાવીને અખતરો કરી જુવો આવતા વર્ષે તમને તે અનુભવ વધુ લાભ અપાવશે. વધુ વિગત અને માહિતી માટે વોટ્સએપ નંબર 9825229766 ઉપર 1515 લખી મોકલશો તો ફિલ્ડના ફોટા અને બીજી વિગત મળશે.























