
જેમાં પાક ઉગાડવા અને વૃદ્ધિ માટે વાપરેલા ઇનપુટસની આડ અસરથી મુક્ત હોય એટલે કે રેસીડયુલ ફ્રી ખેતી કરવી જોઈએ તે વાત કંઈક સમજાય તેવી છે પરંતુ આપણી જમીનની તબિયત બગડી ગઈ છે તેને કેમ સુધારવી તેની વાત બહુ ઓછા કરે છે ? જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે ઘણું કરવું પડશે ને તેના માટે પ્રયત્ન કરવો પડશે .
#organic
























